મળો બાંગ્લાદેશની સન્ની લિયોની, લાખો લોકો છે તેના દિવાના

Model Naila Nayem known as Bangladesh Sunny Leone

Divyabhaskar.com

Sep 16, 2018, 07:31 PM IST
ભારતમાં સન્ની લિયોનીના લાખો ચાહકો છે. ભારત બહાર પણ દુનિયામાં સન્નીના હજારો ચાહકો છે. પણ બાંગ્લાદેશમાં એક અલગ જ સન્નીની ચર્ચા ચાલી રહી છે. બાંગ્લાદેશની મોડલ અને એક્ટ્રેસ નાયેલા નાયેમની હોટ તસવીરોએ બાંગ્લાદેશમાં ખળભળાટ મચાવ્યો છે. લોકો તેને બાંગ્લાદેશની સન્ની લિયોની કહેવા લાગ્યા છે. લાખો લોકો તેના દિવાના છે. સોશિયલ મીડિયામાં પણ લાખોની સંખ્યામાં લોકો તેને ફોલો કરે છે.
X
Model Naila Nayem known as Bangladesh Sunny Leone

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી