Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2684

મોડાસાઃ અચાનક આવેલાં વંટોળે રસ્તા પરની ટ્રાફિક કેબિન ઉખેડીને ફેંકી દીધી

  • પ્રકાશન તારીખ07 Mar 2019
  •  

વીડિયો ડેસ્કઃ મોડાસાના સહયોગ ચોકડી પાસે અચાનક વંટોળ સર્જાતાં અફરાતફરી મચી ગઈ હતી. વંટોળે ચાર રસ્તા પર રહેલાં ટ્રાફિક કેબિનને ઉખેડીને હવામાં ફેંકી દીધું હતું. તો ટ્રાફિક કેબિન પર લાગેલાં પોસ્ટરો અને લાકડાંના પાર્ટ્સ હવામાં ઉડતાં હતા. આ દ્રશ્યો જોઈ રાહદારીઓ ઉભા રહી ગયા હતા. અને વંટોળના દ્રશ્યો કેમેરામાં કેદ કરી લીધા હતા. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP