• Home
  • Dvb
  • Dbv
  • Miracle: water found during digging well, video viral

આને કહેવાય કુદરત! ટોટા ફોડવા માટે કૂવામાં દાર કરતા હતા અને પાણી આવ્યું, પ્રેસર એવું કે ભાગવું ભારે પડ્યું

Miracle: water found during digging well, video viral

Divyabhaskar.com

Dec 09, 2018, 06:54 PM IST
વીડિયો ડેસ્ક: સોશિયલ મીડિયામાં આજકાલ એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો કૂવામાં આવેલા જોરદાર પાણીનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કૂવો ગાળવાનું કામ ચાલું છે, અને ત્રણ-ચાર લોકો કૂવામાં ઊતરેલા છે. ટોટા ફોડવા માટે કૂવામાં હાથથી દારનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન જ ટોટા ફોડવાના દારમાં અચાનક પાણી છૂટે છે. પાણી એટલા પ્રેસરથી આવે છે કે, જોતજોતમાં તો કૂવામાં પાણી ભરાવાનું શરૂ થઈ જાય છે. કૂવામાં રહેલા લોકો પણ આ જોઈ ખુશ થઈ જાય છે, અને આ કુદરતનો જ કરિશ્મા હોવાનું કહે છે.

X
Miracle: water found during digging well, video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી