Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1784

સૌરાષ્ટ્રના હનુમાનજી મંદિરમાં ચમત્કાર, મૂર્તિમાંથી અચાનક વહેવા લાગ્યું તેલ, આંખો પાસેથી રેગાડા ઊતર્યા, મંદિરની બહાર તેલ નીકળતા દાદાનાં દર્શને ભક્તો ઊમટ્યા

  • પ્રકાશન તારીખ12 Jan 2019
  •  
વીડિયો ડેસ્ક: સોશિયલ મીડિયામાં ગુજરાતનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો સૌરાષ્ટ્રના કોઈ હનુમાન મંદિરનો હોય તેવું લાગી રહ્યું છે. ગામલોકોનો દાવો છે કે, દાદાની મૂર્તિમાંથી અચાનક તેલ વહેવા લાગ્યું છે. વીડિયોમાં મંદિર આખું તેલ તેલ થઈ ગયું હોય તેવું જોઈ શકાય છે. ગામલોકો વાતો કરી રહ્યા છે કે, દાદાની આંખો પાસેથી તેલના રેગાડા ઊતરી રહ્યા છે, અને છેક મંદિરની બહાર તેલ વહી ગયું હતું. આ સમાચાર વાયુ વેગે ફેલાતા લોકો દાદાના દર્શને ઊમટી રહ્યા છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP