Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1575

પ્રોફેશનલ સિંગર્સને ટક્કર આપે તેવા અવાજમાં વડોદરાની ફોરમ મહેતાએ ગાયું 'સાવરિયો'

  • પ્રકાશન તારીખ31 Dec 2018
  •  
અમદાવાદઃ વડોદરાની ફોરમ મેહતાનો કંઠ પ્રોફેશનલ સિંગર જેવો છે.સોશિયલ મીડિયાના માધ્યમથી તે લોકો સમક્ષ રજૂ થાય છે.ફેસબુક પર મોબાઈલમાં શૂટ કરેલા વીડિયો અપલોડ કરે છે.ફોરમના પિતા સેલ્સમેન છે તો મમ્મી આંગણવાડીમાં કામ કરે છે.ફોરમના આદર્શ ઓસમાણ મીર અને કૌશિકી ચક્રવર્તી છે.વડોદરાના સામાન્ય પરિવારની ફોરમને ભગવાને અસામાન્ય કંઠ આપ્યો છે ત્યારે જો યોગ્ય તક મળે તો ગુજરાતને સારી ગાયિકા મળી શકે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP