Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3069

લવની ભવાઈ ફેમ આરોહી પટેલની બહેનને ઓળખો છો? જાણો કઈ કલા સાથે નાતો છે

  • પ્રકાશન તારીખ30 Mar 2019
  •  

અમદાવાદઃ તમને કોઈ પૂછે કે આરોહી પટેલને ઓળખો છો? તો તમે તરત કહેશો કે શું સવાલ કરો છો યાર, લવની ભવાઈ ફેમ આરોહની કોણ ન ઓળખે.પણ જો તમને બીજો સવાલ કરાય કે તમે આરોહીને બહેનને ઓળખો છો? તો તમારામાંથી મોટાભાગના લોકોનો જવાબ ના હશે.જોકે આજ પછી તમે આ બીજા સવાલનો જવાબ પણ આપી શકશો કેમકે આ વીડિયોમાં તમે મળશો ફિલ્મ ડિરેક્ટર સંદીપ પટેલ અને આરતી પટેલની બીજી દીકરીને.તો ચાલો જાણો કે શું નામ છે અને કઈ કલા સાથે નાતો ધરાવે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP