Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3230

મોદી પર બનેલી ફિલ્મ PM Narendra Modi માં બાળપણનો રોલ કરનાર કરણ પટેલ સાથે વાતચીત

  • પ્રકાશન તારીખ11 Apr 2019
  •  

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી બાયોપિક "PM Narendra Modi'ને ચૂંટણી પહેલા રિલિઝ થવા પર ચૂંટણી પંચે રોક લગાવી દીધી છે.આ ફિલ્મ બનવાની શરૂ થઈ ત્યારથી ચર્ચામાં છે ત્યારે આપણે મળીશું એક ગુજરાતી ચાઈલ્ડ એક્ટર કરણ પટેલને.કરણ પટેલે આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના બાળપણનો રોલ નિભાવ્યો છે.કરણ પટેલ સાથેની ખાસ વાતચીતમાં જાણીશું કે તેને કુલ કેટલી ફિલ્મો કરી છે અને આ ફિલ્મ પર કેવી રીતે મળી ?

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP