• Home
  • Dvb
  • Dbv
  • આ નાનકડા ફલ્યૂટ પ્લેયરે વગાડ્યું 'બેબીને બોનવિટા પીવડાવો', સાંભળી તમે પણ ડોલી ઉઠશો

બાળ કલાકાર / આ નાનકડા ફલ્યૂટ પ્લેયરે વગાડ્યું 'બેબીને બોનવિટા પીવડાવો', સાંભળી તમે પણ ડોલી ઉઠશો

આ નાનકડા ફલ્યૂટ પ્લેયરે વગાડ્યું 'બેબીને બોનવિટા પીવડાવો', સાંભળી તમે પણ ડોલી ઉઠશો

.જેનીલની ઉંમર તો નાની છે પણ કલાની દ્રષ્ટિએ મોટો છે

divyabhaskar.com

Mar 26, 2019, 10:17 AM IST
અમદાવાદઃ અમદાવાદનો નાનકડો જેનીલ ફલ્યૂટ પ્લેયર છે.જેનીલની ઉંમર તો નાની છે પણ કલાની દ્રષ્ટિએ મોટો છે.જેનીલ આંગળીઓ વાંસળી પર ફરે ત્યારે સંગીતના સૂર રેલાય છે.આ સૂર સાંભળી કોઈ પણ ડોલી ઉઠે છે.આ વીડિયોમાં સાંભળીશું નાનકડા ફલ્યૂટ પ્લેયર જેનીલ પટેલની વાંસળીમાંથી રેલાતા સૂરને.
X
આ નાનકડા ફલ્યૂટ પ્લેયરે વગાડ્યું 'બેબીને બોનવિટા પીવડાવો', સાંભળી તમે પણ ડોલી ઉઠશો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી