Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-508

માયાભાઈ આહિરે પોતે ડાયરામાં ઉડાવી નોટો, વાઇરલ થયો વીડિયો

  • પ્રકાશન તારીખ28 Oct 2018
  •  

ગુજરાતના લોકગાયક માયાભાઈ આહિરનો નોટો ઉડાડતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સ્ટેજ પર ઉભા થઈને માયાભાઈ આહિર ગાયક પર પહેલાં નોટોના બંડલમાંથી નોટો ઉડાડે છે. બાદમાં તે સામે બેસેલી ઓડિયન્સમાં પણ નોટો ઉડાડે છે. માયાભાઈ આહિરનો આ

વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જુઓ માયાભાઈ આહિરનો નોટ ઉડાડતો વીડિયો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP