Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-677

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં 50 ફૂટ લાંબી, 40 ફૂટ પહોળી રંગોળી બનાવાઈ

  • પ્રકાશન તારીખ07 Nov 2018
  •  
અમદાવાદઃ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં પુરુષોત્તમપ્રિયદાસ સ્વામી મહારાજની પ્રેરણાથી સંત વૃંદ દ્વારા ભવ્ય રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે, આ રંગોળી 50 ફૂટ લાંબી અને 40 ફૂટ પહોળી બનાવામાં આવી હતી, જેમાં લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા તથા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રતિકૃતિ રંગોળીમાં બનાવાઈ હતી. દિવાળીના દિવસે મંદિરમાં સામૂહિક 10,000 ચોપડાઓનું પૂજન કરવામાં આવશે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP