Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-314

વાત કરવાનો ઢોંગ કરી પાડતો હતો સ્કર્ટ પહેરેલી યુવતીના ફોટા, મોબાઈલની ફ્લેશ લાઈટે ખોલી વિકૃત યુવાનની પોલ

  • પ્રકાશન તારીખ21 Sep 2018
  •  
ફિલિપાઈન્સમાં યુવતીના ગંદા ફોટા પાડતા વિકૃત યુવાનની હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સ્કર્ટ પહેરીને એક યુવતી સીડીયોમાં બેઠી હતી. તેવામાં એક યુવાન સીડીયોમાં નીચે બેસી ફોન પર વાત કરવાનો ઢોંગ કરતો રહ્યો હતો. યુવાન ચુપકીદીથી સીડીયોમાં ઉપર બેસેલી મહિલાના ગંદા ફોટા પાડતો હતો. પણ ફોટા પાડતી વખતે જ કેમેરાની ફ્લેશ ચાલુ થઈ જતાં યુવાનની પોલ ખૂલી ગઈ હતી. પોતાનાથી ભૂલ થઈ ગઈ હોવાની જાણ થતાં જ વિકૃત યુવાને સીડિયો ઉતરી ચાલતી પકડી હતી. સોશિયલ મીડિયામાં વિકૃત યુવાનનો વીડિયો વાઇરલ થયો. 10 લાખથી પણ વધારે લોકોએ જોયો આ વીડિયો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP