• Home
  • Dvb
  • Dbv
  • મલ્હાર ઠાકરે શોધી કાઢ્યો ગુજ્જુ રૅપર, ફેસબુક પર શેર કર્યો વીડિયો

ગુજ્જુ રૅપર / મલ્હાર ઠાકરે શોધી કાઢ્યો ગુજ્જુ રૅપર, ફેસબુક પર શેર કર્યો વીડિયો

મલ્હાર ઠાકરે શોધી કાઢ્યો ગુજ્જુ રૅપર, ફેસબુક પર શેર કર્યો વીડિયો

મલ્હાર ઠાકરે  #GujaratiRapper સાથે આ ગુજ્જુ રૅપરનો વીડિયો  શેર કર્યો છે

divyabhaskar.com

Apr 02, 2019, 10:29 AM IST
અમદાવાદઃ ગુજરાતી ફિલ્મના સ્ટાક મલ્હાર ઠાકરે એક ગુજરાતી રૅપર શોધી કાઢ્યો છે.મલ્હાર ઠાકરે #GujaratiRapper સાથે આ ગુજ્જુ રૅપરનો વીડિયો શેર કર્યો છે.મલ્હારે પોતાના ફેસબુક પેજ પર આ ગુજરાતી રૅપરનો વીડિયો શેર કરી તેને પ્રોત્હાસિત કર્યો છે.આ ગુજ્જુ રૅપરનું ચેતન પરમાર નામ છે.
X
મલ્હાર ઠાકરે શોધી કાઢ્યો ગુજ્જુ રૅપર, ફેસબુક પર શેર કર્યો વીડિયો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી