5 ફૂટની છોકરીના આટલા લાંબા વાળ તમે ક્યારેય નહીં જોયા હોય

long hairs girl viral video on social media

Divyabhaskar.com

Nov 04, 2018, 06:29 PM IST
સોશિયલ મીડિયામાં અવારનવાર કેટલાક વીડિયો વાઈરલ થતાં હોય છે. ત્યારે હમણાં જ એક પાંચ ફૂટની છોકરીનો વીડિયો ચર્ચામાં આવ્યો છે. છોકરીની હાઈટ કરતાં તેના વાળ લાંબા છે. જે જોઈ ઘણી મહિલાઓ તેની ઈર્ષ્યા કરી રહી છે. છોકરીના લાંબા વાળ જોશો તો તમને પણ માન્યામાં નહીં આવે છે. છોકરી તેના બેડ પર ઊભી ઊભી વાળ ઓળી રહી છે. વાળની લંબાઈ છોકરીની લંબાઈ કરતાં પણ ઘણી મોટી છે. આ વીડિયો 'Feedy Video Beauty' નામથી શેર કરવામાં આવ્યો છે.
X
long hairs girl viral video on social media

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી