Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2859

ગીરના માલધારીએ દીધી સિંહની જેમ ડણક, વીડિયો થયો વાયરલ

  • પ્રકાશન તારીખ18 Mar 2019
  •  
અમદાવાદ: તમે ગીરના સિંહોની ડણક અનેક વખત સાંભળી હશે.આજે અમે તમને સંભળાવીશું ગીરના માલધારીની ડણક.ગીરના નેસડામાં એક માલધારીએ સિંહની જેમ ડણક દીધી હતી.ઝવેરચંદ મેઘાણીની રચના 'જોગંદર જટાણા'ની રજૂઆત દરમ્યાન સિંહની જેમ ડણક દીધી હતી.ગીરના માલધારીની ડણકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP