હેલ્થ ટિપ્સ / તમને ખબર છે કે તમારા વિચારો અને સ્વભાવ ડાયાબિટીસથી લઈ કેન્સર જેવા રોગો કરે છે

LIFE COACH HIMANI CHAVDA ON MENTAL HEALTH

જાણીતા લાઈફ કોચ હિમાની ચાવડા પાસેથી જાણીશું કે કેવું વિચારવાથી કેવો રોગ થાય ? આ રોગોથી બચવા માનસિક સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવું ?

divyabhaskar.com

Apr 29, 2019, 10:32 AM IST
અમદાવાદઃ શું તમને ખબર છે કે તમારા શારીરિક સ્વાસ્થ્યને તમારા માનસિક વિચારો સાથે લેવા દેવા છે ? આજે મોટાભાગના લોકો આ વાતથી અજાણ છે કે શરીરમાં થતા રોગોને મન અને વિચાર સાથે લેવા-દેવા છે.તો આ વીડિયોમાં જાણીતા લાઈફ કોચ હિમાની ચાવડા પાસેથી જાણીશું કે કેવું વિચારવાથી કેવો રોગ થાય ? આ રોગોથી બચવા માનસિક સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવું ?
X
LIFE COACH HIMANI CHAVDA ON MENTAL HEALTH

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી