Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3004

'આને કાઢો' એમ કહી લોકોએ કર્યો હાર્દિકનો વિરોધ, બેફામ બોલવા માટે જાણીતા હાર્દિકની બોલતી બંધ

  • પ્રકાશન તારીખ26 Mar 2019
  •  
અમદાવાદઃ અમદાવાદના પરીમલ ગાર્ડનમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર એક ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યૂ માટે પહોંચ્યા હતા.અહીં હાજર લોકોએ હાર્દિકને જોઈ 'ભારત માતા કી જય' ના નારા લગાવ્યા હતા.અહીં હાર્દિકનો વિરોધ કરતી વખતે લોકોએ હાર્દિકને અણીયારા સવાલ પણ કર્યા.હાર્દિકને કેવા તીખા સવાલ કર્યા અને હાર્દિક જોડે કોઈ જવાબ હતા કે નહીં તે જાણવા જૂઓ આ વીડિયો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP