VIEDO: વરસતાં વરસાદમાં નીકળી કડવા પ્રવચનોથી પ્રસિદ્ધ તરુણ સાગરજી મહારાજની અંતિમ યાત્રા

Last rites of Jain Muni Tarun Sagarji

Divyabhaskar.com

Sep 01, 2018, 10:14 PM IST
નવી દિલ્હી: જૈન મુનિ અને રાષ્ટ્ર સંત તરુણ સાગરજી મહારાજનું આજે વહેલી સવારે નિધન થયું છે. આજે સવારે 3.18 વાગ્યે દિલ્હીમાં સમાધિમરણ થયું. તેઓ થોડા સમયથી બીમાર હતા. ઘણાં સમયથી સારવાર ચાલતી હોવા છતાં તેમને આરામ ન હતો થતો. અંતે તેમણે ગઈકાલથી સંથારાનો નિર્ણય લીધો હતો અને આજે વહેલી સવારે તેમનું નિધન થયું છે. તેમની અંતિમ યાત્રા દિલ્હીના રાધેરપરથી શરૂ થઈને 28 કિમી દૂર તરુણસાગરમ ગઈ હતી. ત્યારબાદ સાંજે તેમના તરૂણસાગરમમાં અંતિમ સંસ્કાર થયા હતા.
X
Last rites of Jain Muni Tarun Sagarji

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી