• Home
  • Dvb
  • Dbv
  • જો આ નિયમ ગુજરાતના બધા બસ સ્ટેન્ડ પર લાગુ પડે તો વટ પડી જાય,Lady Collects Fine from Spitter at Mehsana Bus Stand in Gujarat

જો આ નિયમ ગુજરાતના બધા બસ સ્ટેન્ડ પર લાગુ પડે તો વટ પડી જાય

જો આ નિયમ ગુજરાતના બધા બસ સ્ટેન્ડ પર લાગુ પડે તો વટ પડી જાય,Lady Collects Fine from Spitter at Mehsana Bus Stand in Gujarat

વડાપ્રધાને દેશને ક્લિન કરવા માટે સ્વચ્છતા અભિયાન શરૂ તો કર્યુ છે પરંતુ તેને જોઈ તેવી સફળતા મળી નથી.

divyabhaskar.com

Nov 28, 2018, 12:20 PM IST

વડાપ્રધાને દેશને ક્લિન કરવા માટે સ્વચ્છતા અભિયાન શરૂ તો કર્યુ છે પરંતુ તેને જોઈ તેવી સફળતા મળી નથી. ગુજરાતનું એક બસ સ્ટેન્ડ એવુ છે જ્યાં ગંદકી ફેલાવવા પર 100 રૂપિયાનો દંડ ભરવો પડે છે અને આ નિયમ અધિકારીથી લઈ એસટીના ડ્રાઇવર કંડક્ટર કે સામાન્ય માણસને પણ લાગુ પડે છે. આ વીડિયો જૂનો છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

અમેરિકામાં પણ પટેલ વટ છે તમારો, પદવીદાન સમારોહમાં પાટીદાર વિદ્યાર્થીઓનો દબદબો, નામ એનાઉન્સ થતા રહ્યા ને સૌ કોઈ જોતા રહ્યા

X
જો આ નિયમ ગુજરાતના બધા બસ સ્ટેન્ડ પર લાગુ પડે તો વટ પડી જાય,Lady Collects Fine from Spitter at Mehsana Bus Stand in Gujarat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી