• Home
  • Dvb
  • Dbv
  • Kutch: Girl Beat boy in Adipur and Science college campus

મારામારી / કચ્છઃ આદિપુર કૉલેજમાં છોકરીએ છોકરાને ફટકાર્યો, 'હવે પછી ધ્યાન રાખજે, નહીંતર તારું મર્ડર કરી નાખીશ', વીડિયો વાઈરલ

Kutch: Girl Beat boy in Adipur and Science college campus

Divyabhaskar.com

Jan 04, 2019, 03:19 PM IST
વીડિયો ડેસ્કઃ કચ્છના શૈક્ષણિક હબ આદિપુરની આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં વિદ્યાર્થિની દ્વારા યુવકને માર મારતો વીડિયો વાયરલ થયો છે. ગુરુવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મારપીટના વીડિયોમાં ગોપાલ તોલાણી સ્ટેડિયમમાં યુવકને માર મારવામાં આવ્યો હતો. આ દરમ્યાન યુવકને માર મારતી વખતે વિદ્યાર્થિની રણચંડી બની હતી. જોકે બંને વચ્ચે કયા કારણસર બબાલ થઈ એ જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે આદિપુરમાં આર્ટ્સ, પૉલિટેકનિક, કૉમર્સ અને ફાર્મસી કૉલેજના સાથે સંકુલ આવેલાં છે.
X
Kutch: Girl Beat boy in Adipur and Science college campus

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી