Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-426

સાબરમતીના સંતને સિડનીથી કીર્તિદાન ગઢવીની સ્વરાંજલિ

  • પ્રકાશન તારીખ02 Oct 2018
  •  
અમદાવાદ ઃ આજે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતીની માત્ર દેશમાં જ નહીં વિદેશમાં વસતા ભારતીય લોકોએ પણ ઉજવણી કરી હતી.આ ભારતીયોમાં ગુજરાતના જાણીતા લોક ગાયક કીર્તિદાન ગઢવીનો પણ સમાવેશ થાય છે.કીર્તિદાન ગઢવીએ ઓસ્ટ્ેલિયાના સિડનીમાં બાપુની પ્રતિમા પાસે બેસી સ્વરાંજલિ અર્પી હતી.બાપુને સ્વરાંજલિ અર્પતા કીર્તિદાને 'સાબરમતી કે સંત કે તૂને કર દિયા કમાલ' ગાયું.નોંધનીય છે કે પ્રિ-નવરાત્રી માટે હાલ કીર્તિદાન ગઢવી ઓસ્ટ્રેલિયામાં છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP