કીર્તિદાન / કીર્તિદાને પુત્રને ખોળામાં લઈને ગાયો 'મેઘરાગ', પુત્ર રાગ સ્વર સાંભળીને હસવા લાગ્યો, ક્યૂટ વીડિયો વાઈરલ

Kirtidan Gadhvi sung Megh raga to son Raag Gadhvi

Divyabhaskar.com

Jan 20, 2019, 03:23 PM IST
અમદાવાદઃ કીર્તિદાન ગઢવી પોતાનો ક્વોલિટી ટાઈમ પુત્ર રાગ સાથે વિતાવી રહ્યા છે. પોતાના ખાલી સમયમાં તેઓ રાગ સાથે રમતાં જોવા મળે છે. જેના વીડિયો તેઓ ફેસબુકમાં પોસ્ટ કરતા હોય છે. કીર્તિદાન નાનપણથી જ રાગને પોતાના સ્વરે ગીતો સંભળાવે છે. આ સમયે મેઘ રાગ ગાઈને કીર્તિદાન ગઢવીએ પુત્રને ખુશ કરી દીધો હતો. તો પિતાનું ડીએનએ પુત્રમાં હોય તેમ પુત્ર રાગ પણ કીર્તિદાનના કંઠે મેઘ રાગ સાંભળીને ખુશખુશાલ થઈ ગયો હતો.

X
Kirtidan Gadhvi sung Megh raga to son Raag Gadhvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી