• Home
  • Dvb
  • Dbv
  • કીર્તિદાન ગઢવી મોટા કલાકાર બનશે તેવી આગાહી વર્ષો પહેલાં આ કલાકારે કરી હતી /Kirtidan Gadhvi predicted that this artist would become a big artist years ago

કીર્તિદાન ગઢવી મોટા કલાકાર બનશે તેવી આગાહી વર્ષો પહેલાં આ કલાકારે કરી હતી

કીર્તિદાન ગઢવી મોટા કલાકાર બનશે તેવી આગાહી વર્ષો પહેલાં આ કલાકારે કરી હતી /Kirtidan Gadhvi predicted that this artist would become a big artist years ago

કીર્તિદાન ગઢવી.એક એવો કલાકાર જેના નામમાં જ 'કીર્તિ' સમાયેલી છે.આજે કીર્તિદાન મોટા કલાકાર મનાય છે.કીર્તિદાનની ગાયકીના બધા દિવાના છે.કીર્તિદાન સ્ટેજ પર ગાતા હોય ત્યારે પૈસાનો વરસાદ થાય છે.જોકે કીર્તિદાનને આ કીર્તિ રાતોરાત મળી નથી.કીર્તિદાને અમારા વિશેષ કાર્યક્રમ My Success Story માટે આપેલી ખાસ મુલાકાતમાં એમના સંઘર્ષના દિવસો યાદ કર્યા હતાં.જોકે તેમનો સંઘર્ષ ચાલું હતો ત્યારે એક કલાકારે આગાહી કરી હતી કે એક સમય આવશે જ્યારે કીર્તિદાન દુનિયામાં ડંકો વગાડશે.કીર્તિદાન માટે કરેલી આગાહી આજે સાચી પડી છે ત્યારે જાણો કે કોણ હતા આગાહી કરનાર આ કલાકાર ?

divyabhaskar.com

Sep 04, 2018, 03:45 PM IST
કીર્તિદાન ગઢવી.એક એવો કલાકાર જેના નામમાં જ 'કીર્તિ' સમાયેલી છે.આજે કીર્તિદાન મોટા કલાકાર મનાય છે.કીર્તિદાનની ગાયકીના બધા દિવાના છે.કીર્તિદાન સ્ટેજ પર ગાતા હોય ત્યારે પૈસાનો વરસાદ થાય છે.જોકે કીર્તિદાનને આ કીર્તિ રાતોરાત મળી નથી.કીર્તિદાને અમારા વિશેષ કાર્યક્રમ My Success Story માટે આપેલી ખાસ મુલાકાતમાં એમના સંઘર્ષના દિવસો યાદ કર્યા હતાં.જોકે તેમનો સંઘર્ષ ચાલું હતો ત્યારે એક કલાકારે આગાહી કરી હતી કે એક સમય આવશે જ્યારે કીર્તિદાન દુનિયામાં ડંકો વગાડશે.કીર્તિદાન માટે કરેલી આગાહી આજે સાચી પડી છે ત્યારે જાણો કે કોણ હતા આગાહી કરનાર આ કલાકાર.

X
કીર્તિદાન ગઢવી મોટા કલાકાર બનશે તેવી આગાહી વર્ષો પહેલાં આ કલાકારે કરી હતી /Kirtidan Gadhvi predicted that this artist would become a big artist years ago

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી