• Home
  • Dvb
  • Dbv
  • ઓસ્ટ્રેલિયામાં કીર્તિદાનનો ડાયરો, મલ્હાર ઠાકરે કર્યો પૈસાનો વરસાદ, યુવાનોએ કરી તલવારબાજી / Kirtidan dayro at australia

ઓસ્ટ્રેલિયામાં કીર્તિદાનનો ડાયરો, મલ્હાર ઠાકરે કર્યો પૈસાનો વરસાદ, યુવાનોએ કરી તલવારબાજી

ઓસ્ટ્રેલિયામાં કીર્તિદાનનો ડાયરો, મલ્હાર ઠાકરે કર્યો પૈસાનો વરસાદ, યુવાનોએ કરી તલવારબાજી / Kirtidan dayro at australia

ગુજરાતના જાણીતા લોક ગાયક કીર્તિદાન ગઢવી હાલમાં ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં છે.ગુજરાતી ફિલ્મ એક્ટર મલ્હાર ઠાકર પણ કીર્તિદાનની સાથે જ છે.સિડનીમાં એક ડાયરાનું આયોજન કરાયું હતું જેમા કીર્તિદાને લીલી લેમડી રે ... અને મન મોર બની થનગાટ કરે જેવા લોકગીતો ગાયા હતા.આ ગીત વખતે મલ્હાર ઠાકરે પૈસાનો વરસાદ કર્યો તો યુવાનોએ તલવારબાજી કરી ડાયરાની મજા બમણી કરી દીધી હતી.

divyabhaskar.com

Oct 06, 2018, 01:26 PM IST

અમદાવાદઃ ગુજરાતના જાણીતા લોક ગાયક કીર્તિદાન ગઢવી હાલમાં ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં છે.ગુજરાતી ફિલ્મ એક્ટર મલ્હાર ઠાકર પણ કીર્તિદાનની સાથે જ છે.સિડનીમાં એક ડાયરાનું આયોજન કરાયું હતું જેમા કીર્તિદાને લીલી લેમડી રે ... અને મન મોર બની થનગાટ કરે જેવા લોકગીતો ગાયા હતા.આ ગીત વખતે મલ્હાર ઠાકરે પૈસાનો વરસાદ કર્યો તો યુવાનોએ તલવારબાજી કરી ડાયરાની મજા બમણી કરી દીધી હતી.

X
ઓસ્ટ્રેલિયામાં કીર્તિદાનનો ડાયરો, મલ્હાર ઠાકરે કર્યો પૈસાનો વરસાદ, યુવાનોએ કરી તલવારબાજી / Kirtidan dayro at australia

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી