• Home
  • Dvb
  • Dbv
  • Kinjal Dave made funny video with fiance Paavan Joshi

વાઇરલ વીડિયો / કિંજલ દવે ફિયાન્સ પવન જોશી સાથે મસ્તીના મૂડમાં, બંનેએ બનાવ્યો ફની વીડિયો

Kinjal Dave made funny video with fiance Paavan Joshi

Divyabhaskar.com

Apr 07, 2019, 07:34 PM IST

વીડિયો ડેસ્કઃ ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેએ ફિયાન્સ પવન જોશી સાથે એક ફની વીડિયો બનાવ્યો છે. કપિલ શર્મા શોની કોમેડી ક્લિપ પર કિંજલ અને પવને એક્ટિંગ કરી હતી. વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતાં પવને કિંજલે માટે રોમેન્ટિક શીર્ષક લખ્યું હતું. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થયો હતો. જુઓ પવન અને કિંજલનો આ મસ્તીનો વીડિયો

X
Kinjal Dave made funny video with fiance Paavan Joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી