• Home
  • Dvb
  • Dbv
  • Kinjal Dave look stunning in Indo western outfit in Ambaji Fair

અંબાજીના મેળામાં યલો ટોપ-બ્લેક જિન્સના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલનો ધમાકેદાર ડાન્સ

Kinjal Dave look stunning in Indo-western outfit in Ambaji Fair

Divyabhaskar.com

Sep 24, 2018, 04:53 PM IST
અંબાજીઃ અંબાજીમાં ભાદરવીના મેળાના સેવા કેમ્પમાં કિંજલ દવેનો એક અનોખો જ અંદાજ જોવા મળ્યો. યલો ટોપ અને બ્લેક જીન્સ પહેરીને આવેલી કિંજલ દવેનો સ્ટનિંગ લૂક જોવા મળ્યો. ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલને જોવા માટે મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી. તો કિંજલે પણ ડાન્સ કરીને લોકોનાં દિલ જીતી લીધા હતા. જુઓ કિંજલના શાનદાર લૂકનો આ વીડિયો
X
Kinjal Dave look stunning in Indo-western outfit in Ambaji Fair

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી