• Home
  • Dvb
  • Dbv
  • આ ઘરેલું પ્રયોગથી અઠવાડિયામાં ચહેરો ચમકશે, ચામડી થશે ગુલાબની પાંખડી જેવી કોમળ,Khetsibhai new video about beauty secrets

ટીપ્સ / આ ઘરેલું પ્રયોગથી અઠવાડિયામાં ચહેરો ચમકશે, ચામડી થશે ગુલાબની પાંખડી જેવી કોમળ, વેરાવળના ખેતસીભાઈએ બતાવી આસાન રીત

આ ઘરેલું પ્રયોગથી અઠવાડિયામાં ચહેરો ચમકશે, ચામડી થશે ગુલાબની પાંખડી જેવી કોમળ,Khetsibhai new video about beauty secrets

divyabhaskar.com

Feb 22, 2019, 05:16 PM IST
વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ શરીરની નેચરલ બ્યૂટી માટે ઘરેલું અને આસાન ટિપ્સ બતાવી છે. ખેતસીભાઈનું કહેવું છે કે, શરીરની કોમળતા સાથે જીવનમાં મનની સુંદરતા અને તનની તંદુરસ્તી જરૂરી છે. છતાં તેમણે ચામડીને કોમળ રાખવા માટેનો ચણાના લોટ અને દૂધનો આસાન પ્રયોગ બતાવ્યો છે. આ પ્રયોગ કરવાથી અઠવાડિયામાં સ્કિન ગુલાબની પાંખડી જેવી કોમળ થઈ જાય છે. જે લોકોને શરીર પર ખંજવાળ આવતી હોય તેમના માટે પણ ખેતસીભાઈએ અકસીર પ્રયોગ બતાવ્યો છે.
X
આ ઘરેલું પ્રયોગથી અઠવાડિયામાં ચહેરો ચમકશે, ચામડી થશે ગુલાબની પાંખડી જેવી કોમળ,Khetsibhai new video about beauty secrets

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી