ટિપ્સ / આ પાવડરથી દાંત સાફ કરો, મોઢું ક્યારેય વાસ નહીં મારે, હલતા દાંત સોપારી ભાંગે એવા મજબૂત થશે, સડો હશે તો અઠવાડિયામાં થઈ જશે ગાયબ, મફતમાં થશે કામ

Khetsibhai maithiya tips for strong teeth

Divyabhaskar.com

Jan 16, 2019, 07:06 PM IST
વીડિયો ડેસ્ક: વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર એવા ખેતસીભાઈ મૈઠિયાએ દાંતની સ્વચ્છતા માટેનો એક અદભુત પાવડર બતાવ્યો છે. આ પાવડરને દાંત પર લગાવવાથી મોં ક્યારેય વાસ મારશે નહીં. ખેતસીભાઈનું કહેવું છે કે, અઠવાડિયા સુધી આ પાવડરનો પ્રયોગ કરવાથી દાંતમાં સડો હોય તો પણ દૂર થઈ જાય છે, એટલું જ નહીં હલતા દાંત પણ મજબૂત થઈ જાય છે. મહત્ત્વની વાત તો એ છે કે, સાવ નજીવા ખર્ચમાં ઘરબેઠા આ પાવડર બનાવી શકાય છે.

X
Khetsibhai maithiya tips for strong teeth

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી