• Home
  • Dvb
  • Dbv
  • Kheda: Clash breaks out between sarpanch and Matar MLA

વિકાસના કામ મુદ્દે માતરના BJP ધારાસભ્ય અને સરપંચ વચ્ચે ઝપાઝપી, એકબીજાને ધક્કા માર્યા, વીડિયો વાયરલ

Kheda: Clash breaks out between sarpanch and Matar MLA

Divyabhaskar.com

Nov 12, 2018, 04:46 PM IST
ખેડાઃ ખેડાના માતર તાલુકાના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને લવાલ ગામના સરપંચ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો થોડા દિવસો પહેલાનો હોવાનું જણાવાઈ રહ્યું છે. વિકાસની કામગીરી મુદ્દે સરપંચ અને ધારાસભ્ય વચ્ચે થયેલી બોલાચાલી ઘર્ષણમાં પરિણમી હતી. આ મામલે લવાલ ગામના સરપંચ મહિપતસિંહે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સામે માતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

X
Kheda: Clash breaks out between sarpanch and Matar MLA

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી