Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3289

PM મોદીના હેલિકોપ્ટરની તલાશી લેનાર અધિકારી સસ્પેન્ડ, જાણો કે અધિકારીનો શું વાંક હતો

  • પ્રકાશન તારીખ18 Apr 2019
  •  

અમદાવાદઃ કેન્દ્રિય ચૂંટણી પંચે PM મોદીના હેલિકોપ્ટરની તલાશી લેનાર અધિકારી સસ્પેન્ડ કરી દીધા છે.કર્ણાટક સરકારના સેક્રેટરી મોહંમદ મોહસીનને ચૂંટણી પંચે નિર્દેશોનું પાલન ન કરવા બદલ સસ્પેન્ડ કર્યા છે.મંગળવારે જ્યારે મોદી કર્ણાટકના સંબલપુરમાં ચૂંટણી પ્રચાર અર્થે ગયા ત્યારે મોહંમદ મોહસીને પીએમના હેલિકોપ્ટરની તલાશી લેવાનો પ્રયાસ કર્યો હોવાના આરોપ છે.આ ઘટના બાદ દરેકના મનમાં સવાલ ઉઠ્યો હશે કે શું કોઈ આઈએએસ અધિકારી વડાપ્રધાનના હેલિકોપ્ટરની તલાશી લઈ શકે કે નહીં ? તો આ સવાલનો જવાબ અને મોહંમદ મોહસીન કોણ છે અને તેમનો શું ગુનો હતો તે જાણવા જૂઓ આ વીડિયો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP