• Home
  • Dvb
  • Dbv
  • Junagadh sadhu weight loss within 20 day by amrut pushp

વેઈટ લોસ / જૂનાગઢના આ સંતે ભરપેટ જમીને પણ 20 દિવસમાં ઉતાર્યું 7 કિલો વજન, શરીર બની ગયું હળવું ફૂલ, સાંધાનો દુખાવો પણ ગાયબ, દ્વારકાના વકીલે આપેલા પ્રવાહીનો કમાલ

Junagadh sadhu weight loss within 20 day by amrut pushp

Divyabhaskar.com

Dec 26, 2018, 10:46 AM IST
વીડિયો ડેસ્કઃ જૂનાગઢના આ સંતે માત્ર 20 દિવસમાં 7 કિલો વજન ઉતાર્યું છે. નવાઈની વાત તો એ છે કે તેઓએ બન્ને ટાઈમ ભરપેટ જમીને પણ વજન ઉતાર્યું છે. વજન ઊતરી જતાં સાંધનો દુખાવો પણ ગાયબ થઈ ગયો છે. તેઓએ દ્વારકાના દિનેશભાઈ વિઠ્ઠલાણીએ શોધેલું અમૃતપુષ્પ લીધું હતું. 34 વર્ષની મહેનત બાદ તેઓએ લુણી, તરબૂચનાં બીજ, વરસાદી પાણી, ગળામાંથી આ પ્રવાહી બનાવેલું છે. દાવો છે કે આ અમૃત ષુષ્પ શરીરમાંથી કચરો બહાર કાઢે છે. તેમજ અનેક રોગોને મટાડતું હોવાનો દાવો કરવામાં આવે છે. તેમજ આ પ્રવાહી હાર્ટ બ્લોકેજમાં અક્સીર હોવાનું કહે છે. આ ઔષધ ઈન્દ્ર અને કપિલમુનિનું વિજ્ઞાન હોવાનું કહે છે. જ્યારે આ અર્ક વિજ્ઞાન રાવણનું હોવાનું કહે છે.

X
Junagadh sadhu weight loss within 20 day by amrut pushp

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી