• Home
  • Dvb
  • Dbv
  • Junagadh: Mikl van driver amazingly saved calf, CCTV

સીસીટીવી / રસ્તા વચ્ચે ઉભેલાં વાછરડાને ટ્રક ડ્રાઈવરે અદભૂત રીતે બચાવ્યો, રૂવાડાં ઉભી દેતો વીડિયો

Junagadh: Mikl van driver amazingly saved calf, CCTV

Divyabhaskar.com

Jan 22, 2019, 11:07 AM IST

જૂનાગઢઃ મેંદરડા તાલુકાના નાના ખોડિયાર ગામે એક ટ્રકચાલકે રસ્તા વચ્ચે ઉભેલાં વાછરડાનો અદભૂત બચાવ કર્યો. ટ્રકચાલક પૂરપાટ ઝડપે ટ્રક ચલાવી રહ્યો હતો. તેવામાં રસ્તો ઓળગંતો વાછરડો અચાનક રસ્તા વચ્ચે વચ ઉભો રહી ગયો. રસ્તા વચ્ચે ઉભેલાં વાછરડાને જોઈ ટ્રક ચાલકે થોડી ફૂટના અંતરે એકદમ શોર્ટ બ્રેક મારી હતી. શોર્ટ બ્રેક મારતાં જ ટ્રક તે જગ્યાએ ચોંટી ગયો હતો. અને આખો ગોળ ફરી ગયો હતો. જો કે ટ્રકચાલકની સમયસૂચકતાને કારણે વાછરડાનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાના સીસીટીવી જોઈ તમારા રુવાડાં ઉભા થઈ જશે.

X
Junagadh: Mikl van driver amazingly saved calf, CCTV

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી