Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-145

જીગરા-ઐશ્વર્યા મજમુદારનું વીડિયો સોંગ 'ધીમો વરસાદ' રિલીઝ,આરોહી પટેલ પણ જોવા મળશે

  • પ્રકાશન તારીખ10 Sep 2018
  •  
અમદાવાદઃ'મોગલ આવે નવરાત રમવા' ફેમ જીગરદાન ગઢવી એટલે કે જીગરાનું નવું વીડિયો સોંગ 'ધીમો વરસાદ' રિલીઝ થયું છે.ગાયક જીગરદાન ગઢવીની Youtube ચેનલ Jigrraમાં રિલિઝ થયેલા આ ગીતમાં ગાયિકા ઐશ્વર્યા મજમુદારે પણ સ્વર આપ્યો છે.ગુજરાતી ફિલ્મ 'લવની ભવાઈ' ફેમ આરોહી પટેલ પણ આ વીડિયો સોંગમાં અભિનય કરતી જોવા મળે છે.ડિરેક્ટર હાર્દિક ત્રિવેદીએ સાપુતારા સહિતના રમણીય સ્થળોએ વરસાદી માહોલમાં શૂટ કરેલું આ વીડિયો સોંગ જોઈ આપણે પણ ધીમા વરસાદમાં ભીંજાતા હોય તેવો અનુભવ થાય છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP