VIDEO: જિજ્ઞેશ કવિરાજે મણિરાજ બારોટની સ્ટાઈલમાં ગાતાં ગાતાં લીધી બેહણી, મોરારિબાપુએ હાથ ઊંચા કરી આપી દાદ

jignesh kaviraj singing with dance in Talgajarda

Divyabhaskar.com

Nov 27, 2018, 09:07 PM IST
મહુવાઃ મહુવાના તલગાજરડામાં 'સંતવાણી એવોર્ડ-2018' નિમિત્તે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા લોકગાયક જિજ્ઞેશ કવિરાજે ગીતો ગાઈને જમાવટ પાડી હતી. આ કાર્યક્રમમાં લોકગાયક કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર સહિતના ગાયકો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો જિજ્ઞેશ કવિરાજે મણિરાજ બારોટની સ્ટાઈલમાં સ્ટેજ પર ડાન્સ પણ કર્યો હતો.
X
jignesh kaviraj singing with dance in Talgajarda

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી