• Home
  • Dvb
  • Dbv
  • જિગ્નેશ કવિરાજે પહેલીવાર મોરારિબાપુની સામે નીચે બેસી ગાયું / Jignesh Kaviraj sang in front of Moraribapu

જિગ્નેશ કવિરાજે પહેલીવાર મોરારિબાપુની સામે નીચે બેસી ગાયું

જિગ્નેશ કવિરાજે પહેલીવાર મોરારિબાપુની સામે નીચે બેસી ગાયું / Jignesh Kaviraj sang in front of Moraribapu

મોરારિબાપુને ગમતા કલાકારોની યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે.આ નામ એટલે જિગ્નેશ કવિરાજ.જિગ્નેશ કવિરાજે પહેલીવાર મોરારિબાપુની સામે નીચે બેસી ભજન અને ગીતો ગાયા.તલગાજરડામાં રામકથા વખતે બાપુએ જિગ્નેશ કવિરાજને સાંભળી દાદ આપી.નોંધનિય છે કે જે કલાકારો બાપુ સામે નીચે બેસીને ગાય છે તે ભવિષ્યમાં પોતાના ક્ષેત્રમાં બહું ઊંચાઈ હાંસલ કરે છે.

divyabhaskar.com

Nov 05, 2018, 04:33 PM IST
અમદાવાદઃ મોરારિબાપુને ગમતા કલાકારોની યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે.આ નામ એટલે જિગ્નેશ કવિરાજ.જિગ્નેશ કવિરાજે પહેલીવાર મોરારિબાપુની સામે નીચે બેસી ભજન અને ગીતો ગાયા.તલગાજરડામાં રામકથા વખતે બાપુએ જિગ્નેશ કવિરાજને સાંભળી દાદ આપી.નોંધનિય છે કે જે કલાકારો બાપુ સામે નીચે બેસીને ગાય છે તે ભવિષ્યમાં પોતાના ક્ષેત્રમાં બહું ઊંચાઈ હાંસલ કરે છે.

X
જિગ્નેશ કવિરાજે પહેલીવાર મોરારિબાપુની સામે નીચે બેસી ગાયું / Jignesh Kaviraj sang in front of Moraribapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી