• Home
  • Dvb
  • Dbv
  • ગીરગઢડામાં જિજ્ઞેશ કવિરાજે કાનુડા પર ગીતો ગાતા જ રૂપિયાનો થયો વરસાદ,Jignesh Kaviraj proggram in gir gadhda

ગીરગઢડામાં જિજ્ઞેશ કવિરાજે કાનુડા પર ગીતો ગાતા જ રૂપિયાનો થયો વરસાદ

ગીરગઢડામાં જિજ્ઞેશ કવિરાજે કાનુડા પર ગીતો ગાતા જ રૂપિયાનો થયો વરસાદ,Jignesh Kaviraj proggram in gir gadhda

ગીરગઢડાના દેવળિયા ગામમાં ઈન્દ્રભારતીજી બાપુના આશ્રમમાં જન્માષ્ટમીનો પ્રોગ્રામ હતો

divyabhaskar.com

Sep 04, 2018, 04:22 PM IST

લોકગાયક જિજ્ઞેશ કવિરાજનો ડાયરો હોય અને રૂપિયાનો વરસાદ ન થયો હોય તેવુ ભાગ્યે જ બનતુ હશે, ગીરગઢડાના દેવળિયા ગામમાં ઈન્દ્રભારતીજી બાપુના આશ્રમમાં જન્માષ્ટમીનો પ્રોગ્રામ હતો. જ્યાં લોક ગાયક જિજ્ઞેશ કવિરાજે કાનુડાના ગીતો ગાતા જ રૂપિયાનો વરસાદ થયો હતો. એટલુ જ નહીં મથુરામાં વાગી મોરલી ગાઈને લોકોને જલસો કરાવી દીધો હતો.

'બિગ બોસ'ના લોન્ચિંગમાં લક્ઝૂરિયસ ક્રૂઝથી આવ્યો સલમાન, સ્ટેજ પર ગંજી પહેરીને આપ્યું ધમાકેદાર પર્ફોમન્સ

X
ગીરગઢડામાં જિજ્ઞેશ કવિરાજે કાનુડા પર ગીતો ગાતા જ રૂપિયાનો થયો વરસાદ,Jignesh Kaviraj proggram in gir gadhda

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી