Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-78

લોકમેળામાં લોકલાડીલા જિજ્ઞેશ કવિરાજનો જલસો, માતા-પિતાના ગીતો ગાતા જ ગાંડુ થયું વઢવાણ

  • પ્રકાશન તારીખ06 Sep 2018
  •  


જન્માષ્ટમી તો જતી રહી પરંતુ સૌરાષ્ટ્રમાં હજુય લોકમેળાનો માહોલ છે. સૌરાષ્ટ્રમાં 6થી 7 દિવસ સુધી લોકમેળા રહે છે અને લોકો તેનો આનંદ માણે છે. અલગ અલગ કલાકારો પણ લોકોના મનોરંજન માટે બોલાવવામાં આવે છે. એવો જ એક લોકમેળો એટલે વઢવાણનો લોકમેળો. વઢવાણના લોકમેળામાં જ્યારે લોકગાયક જિજ્ઞેશ કવિરાજની એન્ટ્રી થઈ કે લોકોએ ચીચીયારી બોલાવી હતી. અને હજારોની જનમેદની વચ્ચે જિજ્ઞેશ કવિરાજે ગીતો ગાયા હતા. જે બાદ લોકોએ રાત્રિના અંધારામાં મોબાઇલની ફ્લેશ લાઇટ ઓન કરી હતી. અને અંધારામાં લોકમેળો રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો.

ગીરગઢડામાં જિજ્ઞેશ કવિરાજે કાનુડા પર ગીતો ગાતા જ રૂપિયાનો થયો વરસાદ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP