સુરતની ફેશન ડિઝાઇનર જાનકી પટેલ મૃત્યુ બાદ મિશાલ બની, દીકરીને 'જીવંત' રાખવા માતાપિતાએ 6 અંગોનું દાન કર્યું

janki patel brain dead after accident in surat

Divyabhaskar.com

Nov 24, 2018, 07:30 PM IST
સુરતઃ સુરતના રહેવાસી માતા અમીતાબેન અને પિતા તેજશભાઈની લાડકી દીકરી જાનકી પટેલને અકસ્માત નડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 21 વર્ષની વયની ફેશન ડિઝાઈનર જાનકીને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવી. જાનકીના પરિવારજનોએ દીકરીની વિદાય બાદ પણ દીકરીને જીવંત રાખવા તેના હૃદય, લિવર, બે કિડની અને બે આંખો એમ 6 અંગોના દાનનો સંકલ્પ કર્યો. 6 વ્યક્તિઓને નવું જીવન આપનાર આ દીકરીને ઓપરેશન થિયેટરમાં લઇ જતા પહેલા પરિવારજનો અને ડોકટરો વંદન કર્યા હતા.

X
janki patel brain dead after accident in surat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી