• Home
  • Dvb
  • Dbv
  • jamnagar speeding car turns turtle hits pole, cctv

જામનગર CCTV: પૂરપાટ આવતી કાર ફિલ્મીસ્ટાઈલમાં વીજથાંભલા સાથે અથડાઈ, ચારથી પાંચ પલટી મારી 100 મીટર સુધી ઢસડાઈ

jamnagar speeding car turns turtle hits pole, cctv

Divyabhaskar.com

Nov 18, 2018, 03:38 PM IST

જામનગરઃ જામનગર પાસેના રાજકોટ ધોરી માર્ગ પર એક કાર પલટી ખાઈ ગઈ હતી. ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવતાં આ અકસ્માત થયો હતો. પેટ્રોલપંપ પાસેના સીસીટીવીમાં આ અકસ્માત કેદ થયો હતો. એક કાર પૂરપાટ આવતી હતી અને રોંગ સાઈડમાં ફંગોળાઈ હતી. અંદાજે 100 મીટર સુધી કાર ઢસડાઈને વીજપોલ સાથે અથડાઈ હતી. જોકે સદનસીબે સામે કોઈ વાહન આવતું ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. કાર એટલી સ્પીડમાં હતી કે વીજપોલ પડી ગયો હતો અને તેના તાર પણ તૂટી ગયા હતા.

X
jamnagar speeding car turns turtle hits pole, cctv

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી