બેંગાલુરુમાં અહીં થશે હાર્દિક પટેલની સારવાર, આટલો ભવ્ય છે અંદરનો નજારો

Introduction to Jindal Naturecure Institute

Divyabhaskar.com

Sep 13, 2018, 05:16 PM IST
અમદાવાદઃ પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોને દેવાં માફ માટે 19 દિવસથી ઉપવાસ પર ઊતરેલા પાસ કન્વિનર હાર્દિક પટેલ નેચરલ સારવાર માટે બેંગાલુરુ જશે. આ કુદરતી ચિકિત્સા દરમિયાન કોઈ પણ પ્રકારની ડ્રગ્સ(એલોપથી)નો ઉપયોગ કરવામાં આવતો નથી. સૌથી પહેલા અહીં હાર્દિકના શરીરની હાલની સ્થિતિની તપાસ કરવામાં આવશે. ત્યારબાદ તેને જરૂરિયાત મુજબ, યોગા, આસન, પ્રાણાયામ, લાફિંગ થેરેપી, એક્યુપંક્ચર, જિમ અને ફિઝયોથેરેપી કરવામાં આવશે. જિંદાલ નેચરક્યોરમાં માટીના લેપની સાથે સાથે તેલથી મસાજ કરીને પણ સારવાર કરવામાં આવે છે. એટલું જ નહીં, ખાવા-પીવાથી લઈ આખી લાઈફ સ્ટાઈલને પણ સારવારમાં સામેલ કરવામાં આવે છે.
X
Introduction to Jindal Naturecure Institute

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી