Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-519

છોગાળા તારા...સોંગ તો સાંભળ્યું પણ ગીત પર આ બાળકીની મીઠડી ધૂન નહીં સાંભળી હોય

  • પ્રકાશન તારીખ29 Oct 2018
  •  

નવરાત્રિ પર રિલીઝ થયેલ ફિલ્મ લવયાત્રિ તો ન ચાલી પરંતુ તેનું સોંગ છોગાળા તારા જબરદસ્ત પોપ્યુલર થયું. આ સોંગના નવા નવા વર્ઝન અને ડાન્સે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી. એવો જ એક વીડિયો એક બાળકીનો છે, જે બેન્જો પર છોગાળા તારાની ધૂન છેડી રહી છે. આ ધૂન સોંગ સાંભળવા કરતા પણ વધુ મીઠડી છે અને લાગે જ નહીં કે આ કોઈ નાનકડી બાળકીએ વગાડી હતી.

સની લિયોનના સોંગ પર જમાઈ રાજાની એક્ટ્રેસનો કાતિલાના ડાન્સ, ટ્રેન્ડમાં છે વીડિયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP