• Home
  • Dvb
  • Dbv
  • મહેસાણાના ખેડૂતે પૂછ્યું: હું ખેતી કરું છું ત્યારે મને અમેરિકા માટે વિઝિટર વિઝા મળે ?/immigration advice with visa expert parthesh thakkar

મહેસાણાના ખેડૂતે પૂછ્યું: હું ખેતી કરું છું ત્યારે મને અમેરિકા માટે વિઝિટર વિઝા મળે ?

મહેસાણાના ખેડૂતે પૂછ્યું: હું ખેતી કરું છું ત્યારે મને અમેરિકા માટે વિઝિટર વિઝા મળે ?/immigration advice with visa expert parthesh thakkar

DivyaBhaskar.comના ખાસ કાર્યક્રમ Immigration Adviceના આજના એપિસોડમાં જોઈશું કે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરને પૂછવામાં આવેલા સવાલનો શું જવાબ છે.મહેસાણા જિલ્લાના ખેડૂત મેહુલ પટેલે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરને સવાલ પૂછ્યો છે.મેહુલ પટેલે પૂછ્યું છે કે પોતે હાલ ખેતી કરી રહ્યા છે ત્યારે તેઓને અમેરિકા માટે વિઝિટર વિઝા મળી શકે ? આ સવાલ ભલે મહેસાણાના એક ખેડૂતે પૂછ્યો હોય પણ જવાબ અન્ય ખેડૂતોને પણ કામ લાગશે જે વિઝિટર વિઝા પર અમેરિકા જવા ઈચ્છે છે.

divyabhaskar.com

Sep 26, 2018, 05:24 PM IST

અમદાવાદઃ DivyaBhaskar.comના ખાસ કાર્યક્રમ Immigration Adviceના આજના એપિસોડમાં જોઈશું કે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરને પૂછવામાં આવેલા સવાલનો શું જવાબ છે.મહેસાણા જિલ્લાના ખેડૂત મેહુલ પટેલે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરને સવાલ પૂછ્યો છે.મેહુલ પટેલે પૂછ્યું છે કે પોતે હાલ ખેતી કરી રહ્યા છે ત્યારે તેઓને અમેરિકા માટે વિઝિટર વિઝા મળી શકે ? આ સવાલ ભલે મહેસાણાના એક ખેડૂતે પૂછ્યો હોય પણ જવાબ અન્ય ખેડૂતોને પણ કામ લાગશે જે વિઝિટર વિઝા પર

અમેરિકા જવા ઈચ્છે છે.

X
મહેસાણાના ખેડૂતે પૂછ્યું: હું ખેતી કરું છું ત્યારે મને અમેરિકા માટે વિઝિટર વિઝા મળે ?/immigration advice with visa expert parthesh thakkar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી