Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-285

કેનેડા સ્ટુડન્ટ વિઝા પર જવું હોય તો જાણો IELTSની એક્ઝામમાં કેટલા BANDS જરૂરી

  • પ્રકાશન તારીખ19 Sep 2018
  •  

અમદાવાદઃગુજરાતમાંથી હવે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડા સ્ટડી માટે જઈ રહ્યા છે.જોકે હજું પણ મોટાભાગના સ્ટૂડન્ટ્સ અજાણ છે કે IELTSની એક્ઝામમાં કેટલા BANDS જરૂરી છે.આ માહિતી અને માર્ગદર્શનના અભાવે કેટલાય સ્ટૂડન્ટ્સ વિઝાથી વંચિત રહી જતા હોય છે.Immigration Advice ના આજના એપિસોડમાં વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર પાસેથી માર્ગદર્શન મેળવીશું કે કેનેડા સ્ટૂડન્ટ વિઝા માટે IELTSમાં કેટલા BANDS જરૂરી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP