• Home
  • Dvb
  • Dbv
  • Immigration Advice: ધો.12 પછી કેનેડામાં ભણવા જવું હોય તો આટલું ધ્યાનમાં રાખો/Immigration advice with Immigration expert Parthesh Thakkar

Immigration Advice: ધો.12 પછી કેનેડામાં ભણવા જવું હોય તો આટલું ધ્યાનમાં રાખો

Immigration Advice: ધો.12 પછી કેનેડામાં ભણવા જવું   હોય તો આટલું ધ્યાનમાં રાખો/Immigration advice with Immigration expert Parthesh Thakkar

ગુજરાતમાંથી વિદેશમાં ભણવા અને કામ કરવા જનારની સંખ્યા વધી રહી છે.જોકે વિદેશ જવાની ઈચ્છા રાખતા મોટાભાગના લોકો વિઝાથી લઈ પીઆર સુધીની પ્રક્રિયાથી અજાણ હોય છે.આથી શરૂઆતથી જ મોટાભાગના લોકો ઈમિગ્રેશનની પ્રક્રિયા વખતે યોગ્ય માર્ગદર્શનના અભાવે મુંઝવણ અનુભવતા હોય છે.અમારા ખાસ કાર્યક્રમ IMMIGRATION ADVICEમાં આજે ઈમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કર જરૂરી માર્ગદર્શન આપશે

divyabhaskar.com

Sep 05, 2018, 05:14 PM IST

અમદાવાદઃગુજરાતમાંથી વિદેશમાં ભણવા અને કામ કરવા જનારની સંખ્યા વધી રહી છે.જોકે વિદેશ જવાની ઈચ્છા રાખતા મોટાભાગના લોકો વિઝાથી લઈ પીઆર સુધીની પ્રક્રિયાથી અજાણ હોય છે.આથી શરૂઆતથી જ મોટાભાગના લોકો ઈમિગ્રેશનની પ્રક્રિયા વખતે યોગ્ય માર્ગદર્શનના અભાવે મુંઝવણ અનુભવતા હોય છે.અમારા ખાસ કાર્યક્રમ IMMIGRATION ADVICEમાં આજે ઈમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કર જરૂરી માર્ગદર્શન આપશે

X
Immigration Advice: ધો.12 પછી કેનેડામાં ભણવા જવું   હોય તો આટલું ધ્યાનમાં રાખો/Immigration advice with Immigration expert Parthesh Thakkar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી