Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3412

ડાકોરના યુવકનો સવાલ, MCA બાદ IT ફિલ્ડમાં જોબ કરું છું, IELTSમાં ઓવરઓલ 6 બેન્ડ્સ છે, બ્રધર કેનેડામાં PR છે, હું કેવી રીતે કેનેડા જઈ શકું?

  • પ્રકાશન તારીખ01 May 2019
  •  
વીડિયો ડેસ્કઃ Divyabhaskar.comના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે. વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે. ડાકોરથી સાહસ શાહે પાર્થેશભાઈને પૂછ્યું છે કે, ‘મેં MCA કર્યું છે અને ITમાં જોબ કરું છું. 30 વર્ષની ઉંમર છે. IELTSમાં ઓવરઓલ 6 બેન્ડ્સ છે. મારા બ્રધર કેનેડામાં PR છે. તો હું કેવી રીતે કેનેડા જઈ શકું?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP