• Home
  • Dvb
  • Dbv
  • IIT gandhinagar became a first green campus of india

IIT ગાંધીનગર બન્યું દેશનું પહેલું 'ગ્રીન કેમ્પસ', આવો ભવ્ય છે અંદરનો નજારો

IIT gandhinagar became a first green campus of india

Divyabhaskar.com

Sep 13, 2018, 06:24 PM IST
અમદાવાદ: IIT ગાંધીનગર દેશનું પહેલું ગ્રીન કેમ્પસ બન્યું છે. GRIHAએ IIT ગાંધીનગર કેમ્પસને 5 સ્ટાર રેટિંગ આપ્યું છે. ફાઈવ સ્ટાર રેટિંગ મળ્યું હોય તેવું IIT ગાંધીનગર દેશનું પહેલું કેમ્પસ બન્યું છે. પર્યાવરણનું પૂરતું ધ્યાન રાખી પાલજમાં આ કેમ્પસ બનાવાયું છે. GRIHA એટલે ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ, જે દેશભરના કૉલેજ કેમ્પસનાં બાંધકામ અને માસ્ટર પ્લાનનો સ્ટડી કરે છે. IIT ગાંધીનગરમાં વૃક્ષારોપણ, વોટર હાર્વેસ્ટિંગ, અને વોટર રિસાયક્લિંગને કારણે મળ્યું આ રેટિંગ મળ્યું છે. તેમજ IIT ગાંધીનગરને મળેલા ફાઈવ સ્ટાર રેટિંગ માટે સોલાર વોટર હીટર અને બાયોગેસ પ્લાન્ટ પણ જવાબદાર છે.

X
IIT gandhinagar became a first green campus of india

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી