• Home
  • Dvb
  • Dbv
  • આ PMની અનોખી ઓફર , 4 બાળકો પેદા કરનારને મળશે 26 લાખની લોન માફી

અનોખી ઓફર / આ PMની અનોખી ઓફર , 4 બાળકો પેદા કરનારને મળશે 26 લાખની લોન માફી

આ PMની અનોખી ઓફર , 4 બાળકો પેદા કરનારને મળશે 26 લાખની લોન માફી

આ PMની અનોખી ઓફર , 4 બાળકો પેદા કરનારને મળશે 26 લાખની લોન માફી

divyabhaskar.com

Feb 12, 2019, 02:21 PM IST

અમદાવાદઃ આજકાલ આપણાં દેશમાં દેવામાફીની સિઝન ચાલે છે.જોકે આજે એક એવા દેશની વાત કરવાની છે જ્યાંના પીએમ દેવામાફીની એક અનોખી જાહેરાત કરી છે.આ દેશમાં ઓછા નહીં પણ વધુ બાળકો પેદા કરવા માટે દેવા માફીનો લાભ મળશે.સરકારની યોજના પ્રમાણે બાળકો પેદા કરનાર મહિલાને જીવનભર ટેક્સમાંથી પણ છૂટકારો આપવામાં આવશે.તો ચાલો આ વીડિયોમાં જોઈએ કે ક્યો છે તે દેશ અને શાં માટે આ ઓફર લાવવાની જરૂર પડી.
X
આ PMની અનોખી ઓફર , 4 બાળકો પેદા કરનારને મળશે 26 લાખની લોન માફી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી