વાઇરલ વીડિયો / છોટા ઉદેપુરઃ રસ્તા પર ચઢી આવ્યો મહાકાય મગર, વાહનચાલકોમાં ફેલાયો ફફડાટ

Huge crocodile walk on the road in Chhota Udaipur

Divyabhaskar.com

Mar 03, 2019, 02:32 PM IST
વીડિયો ડેસ્કઃ છોટા ઉદેપુરના બોડેલીના મોરખલા ગામ નજીક મહાકાય મગર રસ્તા પર આવી ચઢ્યો હતો. રાત્રિના અંધારામાં મહાકાય મગર રોડ પર ચાલતો જતો હતો. આ દ્રશ્યો જોઈને રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. અને વાહનચાલકોને રસ્તા પર જ રોકાઈ જવાની ફરજ પડી હતી. મહાકાય મગરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
X
Huge crocodile walk on the road in Chhota Udaipur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી