ઘરે બેઠાં વોટર પ્યુરિફાયર બનાવવાની રીત જાણો માત્ર 2 મિનિટમાં

How to make water purifire at home, Know in 2 min

Divyabhaskar.com

Sep 23, 2018, 04:12 PM IST
અમદાવાદઃ અમદાવાદની સરકારી શાળાની વિદ્યાર્થીની પાસેથી જાણો ઘરે બેઠાં વોટર પ્યુરિફાયર બનાવવાની રીત. અમરાઈવાડી ગુજરાતી શાળા નં.4માં ભણતી રીયા ચિટ્ટીકેન્ડીએ શિક્ષક ઓઝા વિભુતિબહેનના માર્ગદર્શક હેઠળ આ સાયન્સ પ્રોજેક્ટ બનાવ્યો છે. જેમાં કોલસો, રેતી અને કપચી વડે કેવી રીતે વોટર પ્યુરીફાયર બનાવી શકાય છે તે જણાવવામાં આવ્યું છે. આ વીડિયો અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે પોતાની યુટ્યુબ ચેનલમાં શેર કર્યો છે.

X
How to make water purifire at home, Know in 2 min

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી