ટ્રિક / ડબ્બો હલાવો ને લસણ ફોલો, ગુજરાતી કાકાએ શીખવી આસાન ટ્રિક, કળીઓ થઈ જાય ચોખ્ખી ચણાક, સેકંડોમાં જ ઢગલાબંધ ગાંઠિયા ફોલાઈ જાય

How to huck garlic? simple trick by gujarati man

Divyabhaskar.com

Jan 24, 2019, 03:24 PM IST
વીડિયો ડેસ્કઃ ગુજરાતી કાકાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ કાકા લસણની કળીઓ ફોલવાની એક અનોખી ટ્રિક બતાવી રહ્યા છે. આ ટ્રિક એટલી આસાન છે કે, સેકંડોમાં જ લસણના ગાંઠિયા ફોલાઈ જાય. આ માટે સ્ટીલના ડબ્બા અને પાંચ રૂપિયાના સિક્કાની જરૂર પડે છે. આ મેજિક ટ્રિકથી તેઓ 17 સેકન્ડમાં જ લસણના ત્રણ ગાંઠિયા ફોલી બતાવે છે. ડબ્બો ખોલ્યો તો બધી જ કળીઓ ફોલાઈને એકદમ ચોખ્ખી થઈ ગઈ હતી.
X
How to huck garlic? simple trick by gujarati man

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી