Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1714

આ ઘરેલુ પ્રયોગથી અઠવાડિયામાં જ વધશે યાદશક્તિ, એક વખત વાંચશો તો જિંદગીભર નહીં ભૂલો, 96 વર્ષના નાથુદાદાએ બતાવ્યો મેજિક

  • પ્રકાશન તારીખ08 Jan 2019
  •  
વીડિયો ડેસ્કઃ ગુજરાતના સૌથી મોટી ઉંમરના યૂટ્યૂબર એવા નાથુદાદા અવનવા વીડિયોથી લોકોને તંદુરસ્ત રહેવાના ઘરેલું નુસખાઓ બતાવી રહ્યા છે. 96 વર્ષના નાથુદાદાએ આવો જ એક વીડિયો યૂટ્યૂબ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેઓ યાદશક્તિ વધરાવા અંગે કહી રહ્યા છે. નાથુદાદા આ માટે સાવ સરળ પ્રયોગ કહે છે. આ પ્રયોગ કરવાથી અઠવાડિયામાં જ યાદશક્તિ વધી શકે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP